ચાલુ નોકરી દરમિયાન ઉચ્ચ અભ્યાસ કે પરીક્ષા માટે noc લેવાની અરજીનો નમૂનો
જો તમે પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક કે પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હોય અને નોકરી દરમિયાન કોઇ અભ્યાસ કરવો હોય કે કોઇ સરકારી ભરતી માટે પરીક્ષા આપવી હોય તો તે માટે શિક્ષણ વિભાગની મંજૂરી લેવી પડતી હોય છે. આ માટે TPEO ને અરજી કરવા માટેનો નમૂનની અરજીની જરૂરિયાત રહેતી હોય છે. જેના માટે અહી એક નમૂનો મૂકેલો છે. જે તમને ઉપયોગી થશે.
ઉચ્ચ અભ્યાસ કે ભરતીની પરીક્ષા માટે જરૂરી અરજીનો નમૂનો અહીંથી ડાઉનલોડ કરી શકશો.
વધુ માહિતી માટે અમારો આ બ્લોગ જોતાં રહેશો.
આભાર.