SIR કામગીરી બદલ એવોર્ડ બાબતની અપડેટ
વિષય: SIR તથા સમગ્ર વર્ષ દરમિયાન તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીશ્રીઓ/કર્મચારીઓની વિગતો મોકલવા બાબત.
શ્રીમાન,
ઉપર્યુક્ત વિષય પરત્વે જણાવવાનું કે,ભારત સરકાર દ્વારા ચૂંટણી પંચના સ્થાપના દિવસ ૨૫ મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે જાહેર કરેલ છે. આ દિવસે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓ પૈકી શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને રાષ્ટ્રીય/રાજ્ય/જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દરમિયાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
3. રાજ્યકક્ષાએ નીચેની વિગતે એવોર્ડ આપવાના થાય છે.
१. મતદાર નોંધણી અધિકારી- દરેક જિલ્લા દિઠ એક (૧) = ૩૪
२. મદદનીશ મતદાર નોંધણી અધિકારી- દરેક જિલ્લા દિઠ બે (૨) = ૬૮
3. સહાયક- દરેક જિલ્લામાં ૨ વિધાનસભા મતવિસ્તાર દિઠ એક (૧) = ૯૧
४. બી.એલ.ઓ- દરેક વિધાનસભા મતવિસ્તાર દિઠ એક (૧) = ૧૮૨
SIR કામગીરી બદલ એવોર્ડ બાબતની અપડેટ ફુલ પરિપત્ર અહીંથી જુઓ