આંતરીક બદલી કેમ્પ બાબતે મુંઝવણનો ઉકેલ
જો કોઈ શિક્ષકશ્રી પહેલી વખત બદલી કરાવે છે, એવા કિસ્સામાં ઓનલાઈન ફોર્મમાં કઈ તારીખ લખવી?
ઉત્તર:- *ખાતા દાખલ તારીખના* બોક્સમાં આપ જે શાળામાં હાજર થયા છો એટલે કે જે દિવસે પ્રથમ સહી થઈ છે તે તારીખ લખવી અને સિનિયોરીટી માટે હુકમ તારીખ લખી હોય તે બોક્સમાં હુકમની તારીખ લખવી.
ઉદા.જો કોઈ શિક્ષકશ્રીને હુકમ ૧ જૂલાઈ ૨૦૨૨ એ મળેલ છે. અને તેઓ ૪ જૂલાઈએ શાળામાં હાજર થયા છે, તો ઓનલાઈનમાં
ખાતા દાખલ તારીખમાં ૪ જૂલાઈ ૨૦૨૨
સિનીયોરીટી/હુકમ તારીખના બોક્સમાં ૧ જૂલાઈ ૨૦૨૨ આવશે, એટલે કે સિનીયોરીટી હુકમ તારીખથી આવશે
આ સિનિયોરીટી ફક્ત બદલી માટે લાગુ પડે છે, વિદ્યા સહાયમાંથી પુરા પગારમાં થવા માટે હાજર તારીખથી જ દિવસો ગણાશે.
અન્ય તમામ કિસ્સામાં ખાતા દાખલ તારીખ એટલે શાળામાં હાજર થયા તારીખ અને એક વખત બદલી કરાવી હોય તેમના માટે મૂળ શાળા એટલે કે હાલ જ્યાં નોકરી કરો છો તે હુકમ તારીખથી સિનિયોરીટી ગણાશે
જિલ્લા ફેર કરાવ્યા બાદ પ્રથમ વખત બદલી કરાવતા હોય તો બંને તારીખો સરખી આવશે.
https://whatsapp.com/channel/0029Va535IB7dmeSWkzXC70J
આંતરિક જિલ્લા બદલી માટે તમામ જિલ્લાની જગ્યાઓ ઓનલાઈન જાહેર અહીંથી જોઈ શકશો જગ્યાઓ
શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ મહેકમ જોવા માટે અહી ક્લિક કરશો
આંતરીક બદલી કેમ્પ માટેની સંઘ દ્વારા રજુઆત કરવામાં આવી શું છે રજુઆત તે જાણવા માટ અહી ક્લિક કરો
આંતરીક બદલી કેમ્પનાં ઓર્ડર ડાઉનલોડ કરવાની લીંક નિચે આપેલ છે અહીંથી સીધા ડાઉનલોડ કરો
આંતરીક બદલી કેમ્પ બીજો રાઉન્ડ કાર્યક્ર્મ અહીં ડાઉનલોડ
અત્યારે વેબ સાઈટ maintance મા છે. આવતી કાલે site ચાલું થતા ઓર્ડર ડાઉનલોડ કરી શકશો. ઓર્ડરની અપડેટ આપણે અહીં પોસ્ટમાં આપી દઇશું. તો જોતાં રહેજો. આભાર. Wait and watch