આજના અગત્યના સમાચાર પર નજર
મતદાર યાદી ખાસ સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત અત્યાર | સુધી થયેલી કામગીરીમાં મતદારોનાં ફોર્મ્સ ખાસ સોફ્ટવેર મારફતે ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી સંખ્યાબંધ ફોર્મે રિ-વેરીફિકેશન કરવા માટે પરત આપવામાં આવતાં બૂથ લેવલ ઓફિસરોની ઉપાધિ ઘટવાને બદલે વધી છે. એક અંદાજ મુજબ, ૬૦થી ૭૦ ટકા જેટલાં ફોર્મ તેમને પરત મોકલાયાં છે.
રેકર્ડ મુજબ નામમાં સામાન્ય ફેરબદલ હોય તેવાં ફોર્મ્સની પણ પુનઃ ચકાસણીઃ એન્યૂમરેશન ફોર્મમાં સુધારા માટે આજે છેલ્લો દિવસ. આ સમાચાર પૂરા વાંચવા માટે અહીં ક્લિક કરી વાંચો
સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ કરતાં બાળકોની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ઘટાડો
ગૂગલ જે બાળકો ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિકટોક, ફેસબુક, ટ્વિટર કે મેસેન્જર પર વધારે સમય ગાળતાં હોય તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ધીમે ધીમે ઘટાડો થાય છે તેમ સંશોધકોએ જર્નલ પેડિયાટ્રિકસ ઓપન અભ્યાસ માટે સંશોધકોએ યુએસમાં નવથી દસ વર્ષના ૮૩૦૦ બાળકોના વર્તનની ચાર વર્ષ સુધી ચકાસણી કરી
સ્વીડનમાં આવેલા સ્વલી કારોલિન્સ્કા, ઇન્સ્ટિટયુટમાં કોગ્નિટિવ ન્યુરોસાયન્સના પ્રોફસર ટોર્કેલ ક્લિન્ગબર્ગે જણાવ્યું હતું 3 અમારો અભ્યાસ સૂચવે છે કે બાળકોની ધ્યાન કેન્દ્રિત કરવાની બાળકોની ક્ષમતા ૫૨ સોશ્યલ 'મિડિયાના વપરાશની અસર થાય છે.
| યુએસમાં નવથી દસ વર્ષના ૮૩૦૦ બાળકોનાવર્તનને ચાર વર્ષ સુધી ચકાસ્યુ હતું. અભ્યાસ દરમ્યાન નવ વર્ષના બાળકનો સોશ્યલ મિડિયા વપરાશનો સમય રોજના અડધો કલાક વધ્યો હતો. તેર વર્ષના બાળકોમાં સોશ્યલ મિડિયાના વપરાશમાં અઢી કલાકનો વધારો થયો! હોવાનું જણાયું હતું. સંશોધકોએ જણાવ્યું હતું કે બાળકો સોશ્યલ મિડિયાનો સરેરાશ ઉપયોગ કરે તો પણ તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સમય જતાં ઘટાડો થતો જાય છે.
આ સમાચાર વઘુ વાંચવા માટે અહીં ક્લિક કરો