*મૌખિક વાચન ક્ષમતા (ORF- Oral Reading Fluency) મૂલ્યાંકન*
*AS ON : 20/12/2025, 11:00 am
શૈક્ષણિક વર્ષ 2025 26 માટે રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં *ધોરણ 3 થી 8 માટે તા. 11 થી 21 નવેમ્બર દરમિયાન Oral Reading Fluency (ORF)નું મૂલ્યાંકન શરુ કરવામાં આવેલ હતું*. જે અંગેનો પત્ર રાજ્ય કચેરી દ્વારા મોકલી આપેલ છે.
*તા. 2012/2025 ના રોજ 11:00 કલાક સુધીમાં રાજ્યની કુલ 2840 શાળાઓમાં Oral Reading Fluency (ORF)નું મૂલ્યાંકન શરુ કરેલ નથી.* જે ઘણી ગંભીર બાબત ગણી શકાય અને જે તે કક્ષાએ આની જવાબદારી નક્કી કરવામાં આવશે.
આ સાથે *તા. 20-12-2025, 11:00 AM ની સ્થિતિએ જિલ્લાવાર, તાલુકાવાર અને શાળાવાર* થયેલા મૂલ્યાંકન અને *જે શાળાઓમાં મૂલ્યાંકન શરુ થયેલ નથી તેવી શાળાઓની જિલ્લાવાર સમરીનો ડેટા મોકલી આપેલ છે.* આપની કક્ષાએથી મૌખિક વાચન ક્ષમતા (ORF- Oral Reading Fluency) મૂલ્યાંકન અંગે જાણ કરી *શાળાઓમાં મૂલ્યાંકન પ્રક્રિયા સત્વરે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.*
ORF કરાવવાં માટેની લીંક
વાંચન કરાવવાં માટેની લીંક
Swiftchat માં વાંચન કરાવવાં માટેની લીંક
Swiftchat માં કેવી રીતે વાંચન કરાવવી
🔗 *ORF Link*: ORF કરવા માટે લિંક
*HELPLINE NO. 07923973615*