🔥 *અગત્યનું જરૂરી* 🔥
*CET VC 6.8.2024 સૂચના*
1. RTE વાળા બાળકો ને માત્ર રક્ષાશક્તિ સ્કીમ શાળા જ મળવા પાત્ર છે
2. DLSS અથવા જવાહર નવોદય માં એડમીશન લીધેલ હોઈ તેમને આમાંથી કોઈ સ્કીમ મળવા પાત્ર નથી
3. બાળક નું જાતિ પ્રમાણપત્ર જ જોડાવું જો બાળકનું ના હોઈ તેવા સંજોગોમાં પિતાનું જોડાવું માતાનું ચાલશે નહિ
4. જેન્ડર માં એન્ટ્રી માં ભૂલ ના થાય તે ચેક કરવું
5. જાતિનું પ્રમાણપત્ર માત્ર ગુજરાત રાજ્ય નું માન્ય રહેશે અન્ય રાજ્ય નું નહિ ચાલે
6. ધોરણ 2 થી 5 માં સીધો પ્રવેશ મેળવેલ હોય તેવા સંજોગોમાં આચાર્ય એ સળંગ ભણેલ છે તેવું પ્રમાણપત્ર ફરજિયાત જોડાવાનું રહેશે
7. દિવ્યાંગ બાળક હોઈ તેવા સંજોગોમાં તેનું પ્રમાણપત્ર જોડાવાનું રહેશે
8. ધોરણ 1 થી 5 માં ખાનગી અને સરકારી બંને શાળામાં પ્રવેશ મેળવેલ હોય તેવા સંજોગોમાં તેમણે માત્ર રક્ષાશક્તિ નો જ લાભ મળવા પાત્ર થશે
9. ચોઇસ ફિલીંગ વેરીફીકેશન પછી શરૂ થશે