નમસ્કાર મિત્રો
હું રાજેશ પ્રજાપતિ મારા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું
અહીંયા તમને એ ધાર્મિક સ્થળ વિશે માહિતી આપવામાં આવશે તેમજ ધાર્મિક સ્થળના વીડિયોની લીંક પણ આપવામાં આવશે તો એ મારી ચેનલમાં તમે જઈ અને આ વિડીયો જોઈ શકશો જે તે ધાર્મિક સ્થળ જોઈ શકશો આપને વિનંતી છે કે જો આપને આ વિડીયો ગમતા હોય તો મારી આ vlog ચેનલને SUBSCRIBE કરી લેજો.વિડીયોને લાઈક કરજો અને આપણા તમામ ગ્રુપમાં શેર કરજો તથા હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
તો ચાલો આજે સફર કરીએ એક નવા ગુજરાતમાં આવેલા જોવાલાયક સ્થળની.
મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ મોરબી જિલ્લામાં આવેલા હળવદ તાલુકાના શક્તિનગરમાં આવેલ નકળંગ ધામમાં. નકલંગ ધામ મંદિર હળવદ ખાતે આવેલું છે હળવદ તાલુકામાં શક્તિનગર ગામે શ્રી રામદેવપીર મહારાજનું ભવ્ય મંદિર નકલંગ ધામ મંદિર આવેલું છે આ મંદિરમાં હજારો ભાવિ ભક્તો રોજે રોજ દર્શન કરવા માટે આવતા હોય છે શ્રી રામદેવપીર મહારાજના દર્શન કરવા માટે આવતા હોય છે રામદેવપીર મહારાજનું મંદિર શક્તિનગરમાં હળવદ ખાતે આવેલું છે . અહીં એક ગુફા પણ બનાવવામાં આવેલી છે અને આ ગુફામાં શ્રી હિંગળાજ માતાજી બિરાજમાન છે તો શ્રી હિંગળાજ માતાજીના પણ અહીંયા આપ દર્શન કરી શકો છો હિંગળાજ માતાજીનું મંદિર જે છે તે ખાસ ગુફામાં બનાવવામાં આવેલો છે નહીં. હિંગળાજ માતાજી સાક્ષાત બિરાજમાન છે તો તેમના પણ આપ આશીર્વાદ લઈ શકો છો.
ખાસ લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવતા હોય છે ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાંથી મોરબી જિલ્લામાં આવેલા હળવદમાં આવેલા શક્તિનગરમાં શ્રી રામદેવપીર મહારાજના દર્શન કરવા માટે ભાવીભક્તો પધારતા હોય છે. અહીંયા ખાસ વિવિધ પ્રકારના તહેવારો અને ઉત્સવ પણ ઉજવવામાં આવે છે ખાસ જ્યારે બીજ હોય તો આ દર બીજે શ્રી રામદેવપીર મહારાજના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટી પડતા હોય છે અહીં વિશાળ જગ્યા જે છે તે અહીંયા આવેલી છે અહીંયા બળદેવદાસ બાપા આશ્રમ, સવારામ બાપા આશ્રમ તેમજ અહીંયા નકલંગ ગુરુકુળ પણ આવેલું છે નકલંગ ધામમાં ગૌશાળા પણ આવેલી છે.
શક્તિનગરમાં તમે આવો છે મિત્રો અને જો આપે જમવાની કોઈ તકલીફ પડે તો એ ભોજનશાળા પણ આવેલી છે તો આપ અહિયાં 12:00 વાગ્યે રામદેવપીર મહારાજ ની આરતી થઈ જાય પછી તમે અહીંયા ભોજન પણ લઈ શકો છો અહિ ભોજનની વ્યવસ્થા છે તો ભાવિ ભક્તો ભોજન પણ લે છે ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવે છે ફરવા માટે આવે છે ખૂબ જ સારી જગ્યા છે જે હળવદની પહેલા પહેલા જ હાઇવે ઉપર આવી જાય છે જે શક્તિનગર ગામથી આ શક્તિનગર માં નકલંગ ધામ બનાવવામાં આવેલું છે એના મહંત શ્રી દલસુખ મહારાજ છે જેમના આશીર્વાદ ભાવિ ભક્તો મેળવે છે અને તેઓ આજે જગ્યા છે અને સારી રીતે ચલાવી રહ્યા છે તો આપને વિનંતી છે કે આ જગ્યાનો વિડીયો અહીંયા આપવામાં આવેલો છે મારી જે vlog ચેનલ છે Rajesh Prajapati Vlogs ચેનલમાં શક્તિ નગર હળવદ નો વિડીયો મુકેલો છે તે વિડિયો જોવા વિનંતી છે તમામ માહિતી ત્યાંથી મળશે રામદેવપીર મહારાજના દર્શન થશે તો આપને જો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરે તો સબ્સ્ક્રાઇબ કરજો. હવે આપ નીચે આપેલ વિડીયો જે છે તે નિહાળો અને રામદેવપીર મહારાજના નકલંક ધામના દર્શન કરો.
શકિતનગર હળવદ શ્રી રામદેવપીર મંદિર વીડિયો જોવા અહીં ક્લિક કરો