ધોરણ 1 થી 8 ઉનાળુ વેકેશન ગૃહકાર્ય ની ફાઈલો. બાળકોને આપી શકાય તેવું ઉનાળો વેકેશન ગૃહકાર્ય
નમસ્કાર મિત્રો ,
આજે આપણે આ બ્લોગમાં ઉનાળુ વેકેશનનું ગૃહકાર્ય કેવું આપવું જોઈએ તેના વિશે માહિતી મેળવવાના છીએ આપણે જાણીએ છીએ કે ઉનાળામાં લાંબુ વેકેશન પડતું હોય છે આ વેકેશનમાં ખૂબ જ ગરમી પણ પડતી હોય છે ખૂબ જ ગરમીના લીધે શાળાઓમાં લાંબો વેકેશન આપવામાં આવતું હોય છે તો આ સમયગાળો એ ખૂબ જ લાંબો સમય ગાળો છે આ ઉનાળાના વેકેશનના સમયગાળામાં બાળકોને અભ્યાસની સાથે સાંકળવા માટે બાળકોને શિક્ષણ સાથે જોડેલા રહે તે માટે તેમજ બાળકોના દ્રઢીકરણ માટે ઉનાળુ વેકેશન આપવું ખૂબ જ જરૂરી છે.
ઉનાળો વેકેશન આપવાથી કયા કયા ફાયદા થાય છે તે આપણે હવે જોઈશું
1. ઉનાળુ વેકેશન ગૃહકાર્ય આપવાથી બાળકો શિક્ષણ સાથે જોડાયેલા રહે છે.
2. ઉનાળુ વેકેશન ગૃહકાર્ય આપવાથી બાળકોને શિક્ષણ પ્રત્યેનો રસ જળવાઈ રહે છે.
3. ઉનાળો વેકેશન ગૃહકાર્ય આપવાથી બાળકોનું દ્રઢીકરણ થાય છે.
4. ઉનાળુ વેકેશન ગૃહકાર્ય આપવાથી બાળકોનું પુનરાવર્તન થાય છે.
5. ઉનાળુ વેકેશન ગૃહકાર્ય આપવાથી બાળકો શીખેલી બાબતો ભૂલી જતા નથી.
6. ઉનાળો વેકેશન ગૃહકાર્ય આપવાથી બાળકોના અક્ષરો સુધરે છે.
7. ઉનાળુ વેકેશન ગૃહકાર્ય આપવાથી બાળકો શિક્ષણ સાથે થોડો સમય પસાર કરે છે જેથી અન્ય સમય સારો બચે છે .
8. ઉનાળો વેકેશન ગૃહકાર્ય આપવાથી બાળકો બહાર નીકળતા નથી જેથી કરીને ગરમી સામે રક્ષણ મળે છે.
9.ઉનાળુ વેકેશન નું ગૃહકાર્ય આપવાથી બાળકોને સમય પસાર થાય છે શિક્ષણ સાથેનો સમય પસાર થાય છે
10.ઉનાળો વેકેશનનું ગૃહ કાર્ય આપવાથી બાળકોમાં શિક્ષણનો ઉત્સાહ જળવાઈ રહે છે.
11. ઉનાળો વેકેશનના ગૃહકારેથી શિક્ષકોને પણ ફાયદો થાય છે શિક્ષકોને શાળાઓ શરૂ થતા ઉપચારાત્મક કાર્ય કરવાની જરૂર પડતી નથી કારણ કે બાળકોએ ઉનાળા વેકેશનમાં જ પુનરાવર્તન કર્યું હોવાથી તે સામાન્ય બાબતો વિશે શીખી જાય છે.
12. રસપ્રદ ઉનાળો વેકેશન ગૃહ ક્યારે આપવાથી બાળકોની જિજ્ઞાસાગૃતિ સંતોષાય છે બાળકોમાં વ્યવહારો કોયડાઓના ઉકેલ કરવાની શક્તિનો વિકાસ થાય છે બાળકોમાં શક્તિનો વિકાસ થાય છે બાળકો જાતે હોમવર્ક કરે છે જેથી કરીને તેમનામાં જવાબદારી નો અનાવરણ થાય છે.
ઉનાળું વેકેશન ગૃહકાર્ય કેવું હોવું જોઈએ. જાણો.
તો આમ ઉનાળુ વેકેશનના ગૃહ કાર્યના ઘણા બધા ફાયદાઓ છે આથી કરીને દરેક શિક્ષક મિત્રો છે એ પોતાના વિદ્યાર્થીઓને ઉનાળુનું વેકેશનનું ગુરુ કાર્ય આપી શકે છે દરેક શિક્ષક મિત્રો પોતાની બાળકની ક્ષમતાને ઓળખીને બાળકને અધ્યયન નિષ્પત્તિને અનુસાર અથવા તો જે અધ્યક્ષપતિની કચાસ રહી ગઈ છે તેના જે પાયાના ખ્યાલો છે એવું સામાન્ય જ્ઞાન જે છે તે આપી શકે છે જે પ્રશ્નોના ઉત્તરો બાળકો જાતે આપી શકે વાલીના સહયોગથી આપી શકે તે પ્રકારનું ઉનાળુ વેકેશનનું ગૃહકાર્ય આપી શકે છે ઉનાળુ વેકેશનનું ગૃહકાર્ય પાઠ્યપુસ્તકનો સંલગ્ન ન હોય તેમ છતાં પણ અસરકારક રહે છે.
ઉનાળો વેકેશનનું ગૃહકાર્ય જે છે એ બાળકોની સુષુપ્ત શક્તિઓના વિકાસને ખીલવે તેવું હોવું જોઈએ ઉનાળે વેકેશનનું ગૃહકાર્યમાં તમે બાળકોને ચિત્રકામ પણ આપી શકો છો ઉનાળા વેકેશનના ગુરુ કાર્યમાં સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ પણ આપી શકો છો ઉનાળા વેકેશનના ગૃહ કાર્યમાં તમે એવી પ્રવૃત્તિઓ પણ આપી શકો છો જેનાથી બાળકોમાં સંસ્કારનું સિંચન થાય છે તો ઉનાળા વેકેશન નું ગૃહકાર્ય એ ખૂબ જ રસપ્રદ બાળકોને ગમે તેવું હોવું જોઈએ ઉનાળા વેકેશનને ગૃહ કાર્યમાં બાળકોને એવું ન લાગવું જોઈએ કે મને કોઈ ભારણ લાગી રહ્યો છે વેકેશન પડ્યું છતાં પણ હું ભણી રહ્યો છું કે મને ભણવાનો બહુ જ લાગી રહ્યો છે તો ઉનાળો વેકેશન ગૃહકાર્ય ભાર વિનાના ભણતર જેવું હોવું જોઈએ.
ઉનાળા વેકેશનનું ગૃહ કાર્ય જે છે તે બાળકોના શિક્ષણ સાથે સંકળાયેલું તો હોવું જોઈએ પણ સાથે સાથે એના જીવન શિક્ષણ સાથે પણ સંકળાયેલું હોવું જોઈએ ઉનાળા વેકેશન ગૃહ કાર્યમાં બાળક જ્યાં ફરવા જાય છે તો તેને તેની પર નોંધ કરવા માટેની સૂચના આપવી જોઈએ બાળકને પોતાનું જે ગૃહકાર્ય છે એની સાથે સાથે પોતાના ઘરના જે સામાન્ય કામો છે એ શીખ્યા એ માટે પણ ઉનાળા વેકેશનના ગુરુ કાર્યમાં તમે પ્રવૃત્તિ આપી શકો છો બાળકો કોઈ સારી વાર્તાઓ વાંચે એ માટે ઉનાળો વેકેશનનું ગૃહ કાર્યમાં તમે વાર્તા વાંચન આપી શકો છો શાળામાંથી પુસ્તકો આપી અને જવાબદારી સાથે પરત લાવે એ માટે એને વાંચવા માટેની બુકો પણ આપી શકો છો ઉનાળામાં તમે બાળકોને આનંદ મળે તેવું ગૃહ કાર્ય આપવું જોઈએ બાળકોના કંટાળાજનક ઉનાળા વેકેશન ગૃહકાર્ય ક્યારે આપવું જોઈએ નહીં.
ધોરણ ૧ થી ૫ નું ઉનાળ વેકેશનનું ગૃહકાર્ય તમે ધોરણ છ થી આઠ નું ઉનાળ વેકેશનનું ગૃહ કાર્ય તેમજ ધોરણ ત્રણ થી પાંચ નું ઉનાળો વેકેશન ગૃહ કાર્ય અલગ અલગ હોવું જોઈએ બાળકોનું ક્ષમતા પ્રમાણેનું ઉનાળી વેકેશનનું ગૃહ કાર્ય હોવું જોઈએ બાળકોની શક્તિનો વિકાસ થાય એ પ્રકારે આવનારી વેકેશનનું ગૃહ કાર્ય આપવું જોઈએ બાળકોને આનંદ આવે એવું તેમ જ વધારે પડતો બોજો પડે એવું ઉનાળો વેકેશન ગૃહકાર્ય ન આપવું જોઈએ બાળકો ખૂબ જ ટૂંકા સમયમાં સારી રીતે કંઈક નવું જાણી શકે એવા પ્રકારનું ઉનાળો વેકેશન ગૃહ કાર્ય આપીશું તો આપણા જે હેતુઓ છે એ ચોક્કસથી સિદ્ધ થશે તો આ આર્ટિકલમાં આપણે ઉનાળુ વેકેશનના ગૃહ કાઢી અને ડાઉનલોડ કરવા માટેની ફાઈલો પણ મુકીશું જુદાજુદા ફાઈલો તમે ડાઉનલોડ કરી શકશો જે છે તે નીચે પણ મૂકવામાં આવેલી છે જેને પીડીએફ સ્વરૂપે તમે ડાઉનલોડ કરી તમારા બાળકોને આપી શકશો એમાંથી તમે અમુક ગૃહ કાર્ય બાળકોને નોંધાવી શકશો
ઉનાળુ વેકેશન ગૃહકાર્ય બેસ્ટ ફાઈલો
ધોરણ 1 અને 2 ગૃહકાર્ય ફાઈલ ડાઉનલોડ કરો
ધોરણ 3 થી 5 ગૃહકાર્ય ફાઈલ ડાઉનલોડ કરો
ધોરણ 6 થી 8 ગૃહકાર્ય ફાઈલ ડાઉનલોડ કરો