CCC પરીક્ષા માટે ઉપયોગી QUIZ અને CCC MATERIAL PDF
સરકારી કર્મચારીઓ માટે ccc ની પરીક્ષા પાસ કરાવી ફરજિયાત છે. દરેક કર્મચારી જે સરકારી નોકરીમાં લાગે છે તેમનાં માટે ccc પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. Ccc પરીક્ષા કેટલાક ગ્રેડની મંજૂરી માટે ખૂબ જરૂરી છે. Ccc પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાહિત્ય અહીં મૂકવામાં આવેલ છે. ખાસ જે વિદ્યા સહાયકો તાજેતરમાં જ સરકારી નોકરીમાં લાગ્યા છે તેમના માટે ccc ની પરીક્ષા ખૂબ જ અગત્યની છે.
સીસીસીની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. કોઈપણ સરકારી નોકરીમાં ગ્રેડ માટે તેમજ અમુક પ્રકારના અપડેશન માટે સીસીસીની પરીક્ષા પાસ કરવી અગત્યની છે તો જે પ્રાથમિક શિક્ષકો જે વિદ્યા સહાયક મિત્રો તાજેતરમાં સીસીસીની પરીક્ષાના ફોર્મ ભર્યા છે અને જેઓ સીસીસી પરીક્ષા પાસ કરવા માટે માહિતી શોધી રહ્યા છે એટલે કે સીસીસી પરીક્ષા પાસ કરવા માટે જે સાહિત્યની શોધ કરી રહ્યા છે તેમના માટે આ પોસ્ટ ખૂબ જ અગત્યની છે. Ccc પરીક્ષા પાસ કરવા માટે ક્વીઝ અહીં મૂકવામાં આવે છે. સીસીસીની પરીક્ષા પાસ કરવા માટેના અગત્યના પ્રશ્નો મૂકવામાં આવેલા છે. સીસીસીની પરીક્ષા પાસ કરવા માટેની ક્વિઝની પીડીએફ અહી મૂકવામાં આવેલી છે નીચે આપણી ટેલિગ્રામ ચેનલની લીંક આપેલી છે જેમાં કુલ ત્રણ ccc પરીક્ષા પાસ કરવા માટેની પીડીએફ મૂકેલી છે જે પીડીએફ માંથી તમે તૈયારી કરી શકશો અને આ પીડીએફની પ્રશ્નો તમે તૈયાર કરશો એટલે સીસીસીની પરીક્ષા તમે અવશ્યપાસ કરી શકશો તો અત્યારે જ ડાઉનલોડ કરો અને આપના તમામ વિદ્યા સહાયક મિત્રોને પણ શેર કરો જેથી કરીને એ પણ સીસીસીની પરીક્ષા પાસ કરી શકે
CCC GTU 300 પ્રશ્નોનો PDF નીચે મૂકેલી છે.
CCC પરીક્ષા માટે ઉપયોગી PDF 1 ડાઉનલોડ કરો અહીંથી
CCC પરીક્ષા માટે ઉપયોગી PDF 2 ડાઉનલોડ કરો અહીંથી
CCC પરીક્ષા માટે ઉપયોગી PDF 3 ડાઉનલોડ કરો અહીંથી
આ તમામ પીડીએફ આપણી ટેલીગ્રામ ચેનલમાં મૂકેલ છે. જેથી તમે 5ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો અને કાયમી સંગ્રહ થાય. તો આપના અન્ય મિત્રોને પણ શેર કરશો.