ધોરણ 3 થી ૮માં દ્વિતીયસત્રની ત્રિમાસિક કસોટીના આયોજન બાબત
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ સામયિક મૂલ્યાંકન અંતર્ગત પ્રથમસત્ર મુજબ ત્રિમાસિક કસોટી લેવાની થાય છે, જે અંતર્ગત નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઈ આપના જિલ્લાના તાબા હેઠળની શાળાઓમાં ત્રિમાસિક કસોટી યોજવા માટે યોગ્ય કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે.
1) સદર ત્રિમાસિક કસોટી ધોરણ ૩ થી ૮માં આ સત્રમાં તારીખ ૨ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન દરેક વિષયની ૪૦-૪૦ ગુણની એક-એક કસોટી લેવાની રહેશે.
2) ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં તારીખ ૦૨ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન દરેક વિષયની એક કસોટી યોજવાની રહેશે.
3) સદર કસોટી માટે જી.સી.ઈ.આર.ટી. દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે ૧૫ જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. જે જી.સી.ઈ.આર.ટી.ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
4) સદર કસોટી તૈયાર કરવા માટે શિક્ષકોને માર્ગદર્શન મળે એ હેતુસર જી.સી.ઈ.આર.ટી. દ્વારા પ્રશ્નબેંક તૈયાર કરીને આપવામાં આવશે.
5) શિક્ષકે સદર ૪૦ ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષાનુસાર જાતે તૈયાર કરવાની રહેશે.
6) કસોટી લર્નિંગ આઉટકમ્સના આધારે તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી, અતિ ટૂંકજવાબી, ટૂંકજવાબી તેમજ નિબંધપ્રકાર એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે. આ કસોટીમાં ૩૦% પ્રશ્નો પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ જેવી કસોટીમાં પૂછાતા MCQ પ્રકારનાં પૂછવાનાં રહેશે.
7) ધોરણ અને વિષયવાર પ્રશ્નબેંક રાબેતા મુજબ શાળાઓને સમગ્ર શિક્ષા કચેરી મારફત Online Attendance Portal (http://schoolattendancegujarat.in/) ५२ ते५४ ६३७ शालाना ४-मेल આઈ.ડી. પર ૩૦/૦૧/૨૦૨૬ સુધીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
8) શિક્ષકો સુંદર પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે તેમજ તેમાં આપેલ પ્રશ્નો જેવાં અન્ય પ્રશ્નો જાતે તૈયાર કરીને પણ કસોટી તૈયાર કરીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકશે. આ ઉપરાંત જી.સી.ઈ.આર.ટી.ની વેબસાઈટ પર અગાઉના વર્ષની સામયિક મૂલ્યાંકન કસોટી તેમજ પ્રશ્નબેક ઉપલબ્ધ છે. કસોટી તૈયાર કરવા માટે શિક્ષક તેનો પણ ઉપયોગ કરી શકશે.
31 સુંદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટીપત્રો શાળા ફાઈલે રાખવાના રહેશે.
10) આ કસોટી સમગ્રશિક્ષા ારા આપવામાં આવેલ નોટબુકમાં લેવાની રહેશે કસોટી ઘેક થઈ ગયા બાદ, વાળીને બનાવવા માટે મોકલવાની રહેશે.
11) સુંદર ત્રિમાસિક કસોટી રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ બની રહેશે. આ કસોટીના ગુણ રચનાત્મક મૂલ્યાંકન (પત્રક-A) ના ભાગરૂપે સંત્રાંતાવાર્ષિક પરિણામપત્રકમાં ગણવાના રહેશે.
12) દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય માધ્યમ માટે ઉપરોક્ત સંદર્ભ તરીકે ઉપયોગ કરી શાળાકક્ષાએ ત્રિમાસિક કસોટી તૈયાર કરવાની રહેશે.
13) આ કસોટીના માકર્સની એટી માટે સમગ્ર શિક્ષા દ્વારા જે મુજબ સુચના મળે તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
14) સુંદર પરીક્ષાના સુચારુ અમલીકરણ માટે પરીક્ષા દરમિયાન મોનીટરીંગ સ્ટાફ (CRC-BRC A ઓર્ડિનેટર, BRP કેળવણી નિરીક્ષક, TPED, SSA જિલ્લા કો. ઓર્ડિનેટર, IHET લેક્ચરર વગેરે) દ્વારા સધન મોનીટરીંગ કરાવવાનું રહેશે.
15) આપના તાબાની તમામ શાળાઓમાં મંદર પ્રિતીયસગ ત્રિમાસિક કસોટી આયોજન કરવા માટે જણાવવામાં વાવે છે.
દ્વિતીય સત્ર ત્રિમાસિક કસોટી પરિપત્ર PDF અહીંથી ડાઉનલોડ કરો