केंद्र सरकार के कर्मचारियों के लिए बड़ी खबर
ओपीएस, एनपीएस के बाद अब आया यूपीएस।
कैबिनेट ने दी यूपीएस यानी यूनीफाइड पेंशन स्कीम को मंजूरी।
केंद्र सरकार के कर्मचारियों को एनपीएस या यूपीएस में से एक चुनने का विकल्प होगा
अगले साल एक अप्रैल से होगी लागू यूपीएस
UPS યોજનાની વિસ્તૃત માહિતી માટે અહી ક્લિક કરો
UPS સરકારની નવી પેન્શન યોજનામાં આ બાબત ધ્યાનમાં રાખજો આ સમાચાર અહીથી વાંચો
यूपीएस की खूबियां-
अगर किसी कर्मचारी ने न्यूनतम 25 साल तक काम किया तो रिटायरमेंट के तुरंत पहले के अंतिम 12 महीने के औसत वेतन का कम से कम 50 प्रतिशत पेंशन के रूप में
अगर किसी पेंशनभोगी को मौत होती है तो उसके परिवार को मृत्यु के वक्त मिलने वाली पेंशन का 60 प्रतिशत परिवार को
अगर 10 साल के बाद नौकरी छोड़ते हैं तो दस हजार रुपए पेंशन मिलेगी
कर्मचारियों को अलग से अंशदान नहीं करना होगा, केंद्र सरकार 18 प्रतिशत अंशदान करेगी, कर्मचारी का अंशदान एनपीएस की ही तरह दस प्रतिशत
महंगाई इंडेक्सेशन का लाभ मिलेगा
रिटायरमेंट पर ग्रेच्युटी के अलावा इकट्ठा राशि से अलग से
हर छह महीने की सेवा के बदले मासिक वेतन (वेतन+डीए) का दसवाँ हिस्सा जुड़ कर रिटायरमेंट पर मिलेगा
*Unified Pension Scheme (UPS)* નું સરળ સમજૂતી
Unified Pension Scheme (UPS) એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક પેન્શન યોજના છે. આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન મળે છે.
આ યોજનાની મુખ્ય ત્રણ બાબતો છે:
*નિશ્ચિત પેન્શન:*
*જો કોઈ કર્મચારી ઓછામાં ઓછા 25 વર્ષની નોકરી કરે છે, તો તેને નિવૃત્તિ પછી છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળભૂત પગારના 50% જેટલી પેન્શન મળશે.
*જો કોઈ કર્મચારી 25 વર્ષથી ઓછી નોકરી કરે છે, તો તેને તેના સેવાકાળના પ્રમાણમાં ઓછી પેન્શન મળશે. જો કે, ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી કરનાર દરેક કર્મચારીને પેન્શન મળશે.
*પરિવાર પેન્શન:*
જો કોઈ કર્મચારીનું નિધન થાય છે, તો તેના પરિવારને કર્મચારીના મૃત્યુ પહેલા મળતી પેન્શનના 60% જેટલી પેન્શન મળશે.
*ન્યૂનતમ પેન્શન:*
જો કોઈ કર્મચારી ઓછામાં ઓછા 10 વર્ષની નોકરી કરે છે, તો તેને નિવૃત્તિ પછી દર મહિને ઓછામાં ઓછા રૂ. 10,000/-ની પેન્શન મળશે.
સરળ શબ્દોમાં કહીએ તો:
*UPS એ સરકારી કર્મચારીઓ માટે એક સુરક્ષિત પેન્શન યોજના છે.
* આ યોજના હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન મળે છે.
* જો કર્મચારીનું નિધન થાય છે, તો તેના પરિવારને પણ પેન્શન મળે છે.
* ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી કરનાર દરેક કર્મચારીને નિવૃત્તિ પછી ઓછામાં ઓછી રૂ. 10,000/-ની પેન્શન મળશે.
સંકલિત પેન્શન યોજના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે શનિવારે સરકારી કર્મચારીઓ માટે સંકલિત પેન્શન યોજનાને મંજૂરી આપી હતી.આ યોજનાની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
એશ્યોર્ડ પેન્શન: ઓછામાં ઓછા 10 વર્ષ સુધીની સેવા માટે 25 વર્ષની ન્યૂનતમ લાયકાતવાળી સેવા માટે નિવૃત્તિ પહેલાં છેલ્લા 12 મહિનામાં લેવામાં આવેલ સરેરાશ મૂળભૂત પગારના 50% કર્મચારીનું મૃત્યુ, તાત્કાલિક ભૂતકાળના પેન્શનના 60% ખાતરી કરેલ ન્યૂનતમ પેન્શન ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પછી નિવૃત્તિ પર દર મહિને રૂ.10000.
નિવૃત્તિ પહેલાના છેલ્લા બાર મહિનાની સરાસરીના 50% પેંશન મળશે.
💥💥💥
NPS ની જગ્યાએ UPS નામે નવી પેંશન યોજના લાગુ થશે.
ફુલ પેંશન માટે 25 વર્ષની નોકરી જરુરી
સંકલિત પેન્શન યોજના: જાણવા માટેના મુખ્ય મુદ્દાઓ
એશ્યોર્ડ પેન્શન: 25 વર્ષની ન્યૂનતમ લાયકાત સેવા માટે નિવૃત્તિ પહેલાં છેલ્લા 12 મહિનામાં સરેરાશ મૂળભૂત પગારના 50%
ઓછી સેવાના પ્રમાણસર, ઓછામાં ઓછા 10 વર્ષ સુધીની સેવા
કર્મચારીના મૃત્યુ પહેલા તરત જ તેના પેન્શનના 60% ટકા કુટુંબ પેન્શનની ખાતરી
ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પછી નિવૃત્તિ પર દર મહિને રૂ. 10000ની દરે ખાતરીપૂર્વકનું લઘુત્તમ પેન્શન
ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI-W) પર આધારિત મોંઘવારી રાહત, ખાતરીપૂર્વકના પેન્શન પર, ખાતરીપૂર્વકના કુટુંબ પેન્શન પર અને ખાતરીપૂર્વકના લઘુત્તમ પેન્શન પર સેવા આપતા કર્મચારીઓના કિસ્સામાં.
ગ્રેચ્યુટી સિવાયની નિવૃત્તિ પર એકમ રકમની ચુકવણી
સેવાના દરેક પૂર્ણ કરેલ છ મહિના માટે નિવૃત્તિની તારીખે માસિક મહેનતાણું (પગાર + ડીએ) ની 1/10મી
આ ચુકવણીથી ખાતરીપૂર્વકના પેન્શનની રકમમાં ઘટાડો થશે નહીં
રાજ્ય સરકાર માટે પેન્શન સ્કીમ બાબત
સરકારે કહ્યું કે તેનો નિર્ણય રાજ્ય સરકાર પણ લાગુ કરી શકે છે. કર્મચારીઓ પર આ યોજનાનો કોઈ બોજ રહેશે નહીં. આ યોજના 1 એપ્રિલ 2025 થી લાગુ થશે. સરકારે કહ્યું કે જો કોઈ કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ કામ કર્યું હોય, તો તેને નિવૃત્તિ પહેલા છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના ઓછામાં ઓછા 50 ટકા પેન્શન તરીકે મળશે. જો કોઈ પેન્શનર મૃત્યુ પામે છે, તો તેના પરિવારને મૃત્યુ સમયે મળવા પાત્ર પેન્શનના 60 ટકા મળશે.
NPS લોકોને UPS પર સ્વિચ કરવાનો વિકલ્પ મળશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તમામ NPS લોકોને UPS માં જવાનો વિકલ્પ મળશે. NPSની શરૂઆતથી જ જેઓ નિવૃત્ત થયા છે અથવા નિવૃત્ત થવાના છે તેમને પણ આ લાગુ પડશે. આ માટે સરકાર બાકી રકમ ચૂકવશે. 2004થી નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ આ લાભ મળશે. સેવાના દર છ મહિના માટે, માસિક પગારનો દસમો ભાગ (પગાર વત્તા DA) નિવૃત્તિ પર ઉમેરવામાં આવશે. મેં વિકલ્પ આપ્યો છે પરંતુ જો NPS લોકો UPS પર સ્વિચ કરશે તો તેમને ફાયદો થશે. જે કર્મચારી સંગઠનો આજે પીએમને મળ્યા હતા તે બધા યુપીએસથી ખુશ હતા.
UPS વિશેના સમાચાર LINK 1
OPS NPS અને UPS ત્રણેયનો તફાવત
💥🌀🌐 *पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?*
(1) *OPS में रिटायरमेंट के समय कर्मचारी के वेतन की आधी राशि पेंशन के रूप में दी जाती है।*
(2) *OPS में जनरल प्रोविडेंट फंड यानी GPF का प्रावधान है।*
(3) *OPS में 20 लाख रुपये तक ग्रेच्युटी की रकम मिलती है।*
(4) *OPS में पेमेंट सरकार की ट्रेजरी के माध्यम से होता है।*
(5) *OPS में रिटायर्ड कर्मचारी की मृत्यु होने पर उसके परिजनों को पेंशन की राशि मिलती है।*
(6) *OPS में पेंशन के लिए कर्मचारी के वेतन से कोई पैसा नहीं कटता है।*
(7) *OPS में छह महीने बाद मिलने वाले DA का प्रावधान है।*
💥🌀🌐 *नई पेंशन स्कीम (NPS) कैसी है?*
(1) *NPS में कर्मचारी की बेसिक सैलरी+डीए का 10 फीसद हिस्सा कटता है।*
(2) *NPS शेयर मार्केट पर बेस्ड है। इसलिए यह पूरी तरह सुरक्षित नहीं है। यहां टैक्स का भी प्रावधान है।*
(3) *NPS में रिटायरमेंट पर पेंशन पाने के लिए एनपीएस फंड का 40% निवेश करना होता है।*
(4) *NPS में रिटायरमेंट के बाद निश्चित पेंशन की गारंटी नहीं होती है।*
(5) *NPS में छह महीने बाद मिलने वाले DA का प्रावधान नहीं है।*
💥🌀🌐 *यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?*
(1) *UPS में पेंशन का बोझ कर्मचारी पर नहीं पड़ता है। इसमें सुनिश्चित पेंशन का प्रावधान है।*
(2) *UPS में कर्मचारी के रिटायरमेंट से पहले की 12 महीने की एवरेज बेसिक पे का 50 फीसदी पेंशन के रूप में मिलेगा।*
(3) *UPS में किसी भी कर्मचारी की मृत्यु से पहले जो पेंशन थी, उसका 60 फीसदी मृत कर्मचारी की पत्नी/पति को मिलेगा।*
(4) *जिनकी सर्विस अवधि कम है, उनके लिये UPS में 10,000 रुपये प्रति माह की सुनिश्चित मिनिमम पेंशन का प्रावधान है।*
(5) *UPS में महंगाई का ध्यान रखा गया है। महंगाई भत्ते के जैसे पैटर्न पर सुनिश्चित पेंशन, सुनिश्चित फैमिली पेंशन और सुनिश्चित मिनिमम पेंशन इन तीनों पर इन्फ्लेशन इंडेक्सेशन लगेगा।*
(6) *UPS में सेवानिवृत्ति पर ग्रेच्युटी के अतिरिक्त एकमुश्त पेमेंट का प्रावधान है। हर 6 महीने की सर्विस के लिए सेवानिवृत्ति की तारीख पर मंथली वेतन (pay + DA) का 1/10 वां हिस्सा मिलेगा।
*⭕રાજ્ય કક્ષાએ UPS પેન્શન સ્કીમ સ્વિકારવા અંગેની બેઠકમાં હોદ્દેદારશ્રીઓએ ધ્યાનમાં રાખવાના મુદ્દા*⭕ :
• આ યોજના 1/4/2025 થી લાગુ પડશે તો 1/4/2025 પછી જે નિવૃત્ત થશે તેમને જ લાગુ પડશે કે 1/4/2025 પછી નિમણુંક પામેલ હશે તેને લાગુ પડશે ?
• 1/4/2025 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓના પેન્શન અંગેની સ્પષ્ટતાઓ શું ?
• પેન્શન માટે 25 વર્ષની નોકરી જરૂરી..આ 25 વર્ષમાં ફીક્સ પગારની પાંચ વર્ષની નોકરી સળંગ ગણાશે કે કેમ ??? જો 25 વર્ષ નથી થતાં તો શું ???
• આ પેન્શન યોજના સ્વિકાર્યા પછી નિવૃત્ત થનાર કર્મચારીને NPS અંતર્ગત તમામ જમા રકમ પરત મળશે કે સરકાર જમા કરી લેશે ? રજા રોકડ અને ગ્રેજ્યુઈટી તથા 1/3 ની સુવિધા રહેશે કે બંધ કરશે ?
• પેન્શન માટે બેઝિક ને ધ્યાને લેવાનો છે તો પેન્શન માં ફક્ત બેઝિક ગણી ફીક્સ કરશે કે વખતો વખત મોંઘવારી વધારો આપશે જે OPS માં અપાય છે ?
•1/1/2026 ની અસરથી લાગુ પડતા આઠમા પગારપંચમાં બેઝીકમાં કોઈ રાજ રમત રમી આ યોજના લાગુ પાડીને પણ નહિવત્ પેન્શન ગણતરી ના થાય ??દા.ત. બેઝિક ટેબલ મહત્તમ 20000 સુધીનું જ હોય અને ગ્રેડ પે 50000 જેવો રાખી પગાર ગણતરી કરે અને પેન્શન ગણતરીમાં છેતરે એવું પણ બને !
• આ પેન્શન યોજના માં જોડાઈને પેન્શન મેળવતા પેન્શનરનું ગમે તે ઉંમરે મૃત્યુ થતાં તેની પત્નિને કુટુંબ પેન્શન મળશે કે કેમ ? OPSમાં મળે છે.
-દૂધના દાઝેલા છીએ ,છાસ ફૂંકી ફૂંકી ને પીશું એવી રજૂઆત કરશો...નહિતર 2/7/99 નો ઠરાવ આંખો બંધ કરીને સ્વિકારી લીધો એમ સ્વિકારી ના લેતા....આખી પેઢીનો વિચાર કરજો...
-નહિતર ઘેટી કપાસ ખાવા ગઈ અને ઉન મુકીને આવી એવી હાલત થશે.....
🙏બે હાથ અને ત્રીજું મસ્તક નમાવીને વિનંતી છે કે દરેકનું હીત થાય તેવો નિર્ણય રાજ્ય સરકાર લે તેવા સજ્જડ પ્રયત્નો કરશો..🙏