શાળાના સમયમાં ફેરફાર કરવા બાબત
ગુજરાતમાં આવેલી શાળાઓમાં ઉનાળાની કાળજાળ ગરમીના કારણે બાળકોને વધારે ગરમી લાગતી હોય છે તેના કારણે શાળાનો સમય ફેરવવામાં આવે છે ઉનાળામાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શાળાઓનો સમય સવારનો કરવામાં આવે છે ઉનાળામાં એપ્રિલ મહિનાથી ખૂબ જ ગરમી વધતી હોય છે તેના કારણે શાળાનો સમય સવારનો કરવામાં આવે છે શાળાનો સમય સવારનો કરવાથી બાળકોને ગરમીમાં રાહત મળે છે અને સવારના આહલાદક વાતાવરણમાં બાળકો ભણી શકે છે આથી શાળાનો સમય સવારનો રાખવામાં આવે છે શાળાનો સમય એપ્રિલ મહિનાથી શરૂ કરી અને જૂન મહિના સુધી શાળાનો સમય સવારનો હોય છે અને જૂન મહિના પછી એટલે કે પહેલી જુલાઈથી લગભગ રાજ્યની તમામ શાળાઓમાં શાળા નો સમય સવારનો હોય છે તેને રેગ્યુલર કરવામાં આવે છે એટલે કે શાળાનો સમય બપોરનો કરવામાં આવતું હોય છે રાજ્યને તમામ શાળાઓમાં આ બાબતનો પરિપત્ર પણ કરવામાં આવતો હોય છે જે તે જિલ્લાના ડીપીઓ સાહેબ દ્વારા શાળા નો સમય સવારનો કરવા બાબત પરિપત્ર કરવામાં આવે છે.
રાજ્યમાં ઉનાળાની ગરમી બાદ જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે જુલાઈની પહેલી તારીખે થી લગભગ રાજ્યની દરેક પ્રાથમિક શાળાઓમાં ડીપીઓ શ્રી દ્વારા પરિપત્ર કરીને શાળાનો સમય રાબેતા મુજબનો કરવામાં આવે છે સવારનો શાળાનો સમય હોય તેમને રાબેતા મુજબનો શાળાનો સમય કરી દેવામાં આવે છે ચોમાસાના કારણે ગરમીનું પ્રમાણ ઘટી જાય છે તેથી શાળાનો સમય રાબેતા મુજબ કરવામાં આવે છે શિક્ષકો અને વિદ્યાર્થીઓને જાણ થાય એ અસયતિ શાળાના સમયનો પરિપત્ર પણ કરવામાં આવે છે અને શાળાના સમયનો પરિપત્ર ની જાણ થતાં જ શાળાનો સમય જે છે તે રાબેતા મુજબ થઈ જતો હોય છે આ પોસ્ટમાં આપણે શાળાના સમયને લગતા વિવિધ પરિપત્રો મુકીશું શાળાને સમયને લગતી માહિતી મૂકીશું શાળાને સમયને લગતી માહિતી આપને આ બ્લોક દ્વારા આપીશું તો આપ સૌ અમારો બ્લોગ જે છે તે જોતા રહેશો અહીંયા મૂકવામાં આવતા પરિપત્રો ડાઉનલોડ કરી માહિતી મેળવતા રહેશો શિક્ષણની તમામ અપડેટ આ બ્લોકમાં મૂકવામાં આવે છે ભરતી ની માહિતી પણ તમને આપવામાં આવે છે શિક્ષણના સમાચારો લેટેસ્ટ એ પણ આપવામાં આવે છે અને શાળાના સમયને લગતા પરિપત્રો પણ મૂકવામાં આવે છે તો જરૂરથી આ બ્લોગ જોતા રહેશો વાંચતા રહેજો અને ફોલો કરજો.
છોટાઉદેપુર જિલ્લાનો શાળાનો સમય બાબતનો પરિપત્ર અહીથી ક્લિક કરો
પંચમહાલ જિલ્લાનો સમય બાબત અહીં ક્લિક કરો