સત્રાત પરીક્ષાના પરિણામ બનાવવા માટે ઉપયોગી ગ્રેડ પત્રક Grade patrak
નમસ્કાર મિત્રો પ્રાથમિક શાળાના શિક્ષકો માટે આજે આપણે અગત્યનો આર્ટીકલ લઈને આવ્યા છીએ આ આર્ટિકલમાં આપણે પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યનું પત્રક મૂકવાના છીએ મિત્રો આપણે જ્યારે પરીક્ષાનું પરિણામ બનાવવાનું હોય ત્યારે આ પત્રકની જરૂર પડે છે તો પરીક્ષાના પરિણામ બનાવતી વખતે આપણે બાળકોને ગ્રેડ આપવાના હોય છે પરિણામમાં આપણે બાળકોને વિષય વાઈઝ ગ્રેડ આપીએ છીએ.
આપણે બાળકોને ગ્રેડ આપતા હોઈએ છીએ કુલ માર્કમાંથી ગ્રેડ આપતા હોઈએ છીએ તો અહીં આપણે ગ્રેડ પત્રક જે છે તે લઈને આવ્યા છીએ તમારા માટે અહીં ગ્રેડ પત્રક મૂકી રહ્યો છું પરિણામ બનાવવા માટે અગત્યનું ગ્રેડ પત્રક જે છે તે અહીંયા મૂકવામાં આવ્યું છે તો પરિણામ બનાવવા માટે જરૂરી ગ્રેડ પત્રક અહીં તમે ડાઉનલોડ કરી શકશો. આ જ આર્ટીકલમાં તમને ગ્રેડ પત્રક ડાઉનલોડ કરવા મળશે કેટલા માર્ક્સે કેટલો ગ્રેડ મૂકવો એ તમે આ ગ્રેડ પત્રક ઉપરથી જાણી શકશો પરિણામ કાઢવા માટે તમે ગ્રેડ પત્રક ઉપયોગી હોય આ ગ્રેડ પત્રક પર મૂકેલું છે જે તમે નીચે મૂકેલી લીંક ઉપરથી અથવા તો નીચે જે ફોટો આપેલો છે એના ઉપર જઈને ડાઉનલોડ કરી શકશો. આ ગ્રેડ પત્રક આપના તમામ મિત્રોને શેર કરજો આ ગ્રેડ પત્રક મોકલજો. આ લિંક જરૂરથી મોકલજો. કારણ કે પરિણામ બનાવવા માટે ખૂબ જ અગત્યનું છે મિત્રો કેટલા માર્ક્સે આપણે એ ગ્રેડ આપો. કેટલા ગુણે બી ગ્રેડ આપો કેટલા ગુણે સિ ગ્રેડ આપો કે કેટલા ગુણે ડી ગ્રેડ આપો એ તમે આ ગ્રેડ પત્રક ઉપરથી નક્કી કરી શકશો.
કેટલા ગુણ હોય તો આપણે પરિણામમાં કયો ગ્રેડ મૂકવો એ બાબતે નું પત્રક અહિયાં મુકવામાં આવેલું છે તો આ ગ્રેડ પત્રક તમે ડાઉનલોડ કરી શકશો. તમારું પરિણામ બનાવી શકશો. સત્રાંત પરીક્ષામાં ગ્રેડ પત્ર ખૂબ જ ઉપયોગી હોય છે સત્રાંત પરીક્ષા નું પરિણામ બનાવવા માટે ગ્રેડ પત્રક જરૂરી હોય છે ગ્રેડ પત્રક વગર તમે પરિણામ બનાવી શકતા નથી જો તમને ખ્યાલ હોય કેટલા ગુણે કેટલો ગ્રેડ આપવાનો છે તો તમે સરળતાથી સત્રાંત પરીક્ષાનું પરિણામ પત્રક બનાવી શકો છો.
વાર્ષિક પરીક્ષામાં ગ્રેડ પત્રક બનાવી શકો છો ગ્રેડ પત્રક માટે અહીંયા આપને ઉપયોગી ઈમેજ મૂકવામાં આવી છે જેને તમે ડાઉનલોડ કરી દેજો સાચવીને રાખજો અથવા તો આ બ્લોગ ઉપર તમને નિયમિત જોવા મળશે તો આર્ટીકલ તમે સેવ કરીને રાખશો તો તમે તમારા સમયે પણ જોઈ શકશો આ ગ્રેડ પત્રક હવે આપણે આ ગ્રેડ પત્રક કેવું છે એ નીચે જોવા જઈ રહ્યા છીએ નીચે મૂકી રહ્યો છું તે તમે આ ગ્રેડ પત્રકને જોઈને તમારું પરિણામ જે છે તે સરળતાથી બનાવી શકશો.
સત્રાંત પરીક્ષા માટ ઉપયોગી ગ્રેડ પત્રક અહિ ક્લિક કરો
ગ્રેડ પત્રક, ઉપયોગી ગ્રેડ પત્રક,grade patrak,exam grade patrak, pratham satrant pariksha grade patrak,second sem grade patrak
પરિણામ તારીજ માટેના નમૂના નીચે મુજબ છે.
IMPORTANT LINK
CLICK HERE TO DOWNLOAD NAMOONO-1.
CLICK HERE TO DOWNLOAD NAMOONO-2.
CLICK HERE TO DOWNLOAD EXCEL FILE.
CLICK HERE TO DOWNLOAD GUJARATI FONT.