અમારા Whatsapp ગ્રુપમાં Join થાઓ ક્લિક કરો> ગ્રુપમાં જોઇન થાઓ

આધાર ડાયસમાં બાળકોની એન્ટ્રી બાબત અગત્યની માહિતી

આધાર ડાયસમાં બાળકોની એન્ટ્રી બાબત અગત્યની માહિતી, aadhar dise,aadhar dise entry error,Child tracking dise entry,udise entry,adhar dise entry
Rajesh Prajapati

 આધાર ડાયસમાં બાળકોની એન્ટ્રી બાબત અગત્યની માહિતી 

*ચાઈલ્ડ ટ્રેકિંગમાં અગાઉ વિદ્યાર્થીઓની માહિતી સેવ થતી ના હતી. તે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. હવે ડેટા સેવ થાય છે. સર્વર થોડું સ્લો ચાલતું હોવાથી થોડી વાર લાગે છે. પણ ડેટા સેવ થઈ જાય છે.*


નીચેની માહિતી સાથે રાખશો તો સરળતાથી માહિતી અપડેટ કરી શકાશે.

* વાળી માહિતી ફરજિયાત છે.અન્ય વિગત આપની અનુકૂળતાએ ભરશો તો સરળતા રહેશે.

ગત વર્ષે એટલે કે2021/22 ના પરિણામ ના ટકા ની જરૂર પડશે.

ગત વર્ષે એટલે કે 2021/22 ના હાજર દિવસની સંખ્યા


*શિષ્યવૃત્તિની વિગત*

કેન્દ્ર- ના

રાજ્ય-હા

1 થી 5 કુમાર, કન્યા-750

6 થી 8 કુમાર -750

6થી 8 કન્યા -1000


ઉપરોક્ત માહિતી ગત વર્ષના સંદર્ભે ચાઈલ્ડ ટ્રેકિંગ માં માહિતી ભરવાની હોવાથી માત્ર હાલ 7,8 માં ભણતી કન્યા ને જ 1000 આવશે.


*હાજરી નંબર*

*હાલ પૂરતો ઘર નંબર ના નાખવો હોય તો 0 નાખી સેવ કરી દેવું.


*વર્ગના તમામ વિદ્યાર્થીઓની માહિતી એક સાથે ન ભરતા 1-1 વિદ્યાર્થી સિલેક્ટ કરી અપડેટ કરતા જશો તો પ્રોબ્લેમ નહિ થાય. એક સાથે અપડેટ કરવા જતાં લોગ આઉટ થઈ જશો તો બધી માહિતી પાછી નાખવી પડશે .*


*અન્ય તમામ બાબત કોમન છે. ઉપરોકત માહિતીના આધારે સરળતાથી માહિતી ભરી શકાશે.*


---વિરેન જસાણsource સોશિયલ મીડિયા પરથી મળેલ માહિતી 


આધાર ડાયસમાં બાળકોની એન્ટ્રી બાબત અગત્યની માહિતી, aadhar dise,aadhar dise entry error,Child tracking dise entry,udise entry,adhar dise entry 



યુ ડાયસ એન્ટ્રી માર્ગદર્શન માટે જોતા રહો આ વેબસાઈટ 

યુ ડાયસ પ્લસ બાલવાટિકા બાળકોની એન્ટ્રીની સ્ટેપ વાઇસ માહિતી વીડિયો અહીથી જુઓ


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.