જ્ઞાન સહાયક (પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક )રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરવા બાબત.
શૈક્ષણિક વર્ષ 2025 26 માં “જ્ઞાન સહાયક (પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) યોજના” અંતર્ગત *જ્ઞાન સહાયક (પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) માટે કરાર આધારિત ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા. 04/12/2025 ને ગુરુવારના રોજ જ્ઞાન સહાયક ભરતીના પોર્ટલ પર શરુ કરવામાં આવેલ છે.* જે યોગ્ય લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર સુધી ઉપલબ્ધ થાય તે હેતુસર પ્રચાર પ્રસાર થાય તે અપેક્ષિત છે.
*જ્ઞાન સહાયક પ્રાથમિક લિંક: અહી ક્લિક કરો
*જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક લિંક: અહી ક્લિક કરો
જ્ઞાન સહાયક ભરતી અપડેટ
જ્ઞાન સહાયક ભરતી માહિતી
જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી
જ્ઞાન સહાયક માઘ્યમિક ભરતી