અમારા Whatsapp ગ્રુપમાં Join થાઓ ક્લિક કરો> ગ્રુપમાં જોઇન થાઓ

ઉપચારાત્મક શિક્ષણ કાર્ય પરીપત્ર, ઉપચારાત્મક શિક્ષણ, વાંચન લેખન અને ગણન પરીપત્ર

ઉપચારાત્મક શિક્ષણ કાર્ય પરીપત્ર, ઉપચારાત્મક શિક્ષણ, વાંચન લેખન અને ગણન પરીપત્ર ,Upacharatmak shikshan, upacharatmak shikshan kary, vanchan lekhan gana
Rajesh Prajapati

 નમસ્કાર મિત્રો.  

                   આ પોસ્ટ આપણે પ્રાથમિક શાળાના શિક્ષકો માટે બનાવી છે આ પોસ્ટમાં આપણે નવસત્ર જ્યારે શરૂ થાય ત્યારે શરૂઆતમાં ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે.  વેકેશનના લાંબા ગાળા બાદ બાળકોનો ઉપચારાત્મક શિક્ષણ કાર્ય થાય તે ખૂબ જરૂરી છે.  બાળક એ બાળક છે તે ઘણી વખત ભૂલી જતું હોય છે જ્યારે આપણે નવું શૈક્ષણિક કાર્ય શરૂ કરીએ તે પહેલા તેનું ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવવું પડે છે.

આખી પોસ્ટ જોવા માટે અહી ક્લિક કરશો 


               બાળકને વાંચન લેખન અને ગણનમાં સૌપ્રથમ આપણે તપાસવાનું છે . ઉપચારાત્મક શિક્ષણ કાર્ય માટે વાંચન લેખન અને ગણન એ ખૂબ અગત્યનું છે . સરકારશ્રી દ્વારા પણ ઉપચારાત્મક શિક્ષણ કાર્ય પર ભાર મૂકવામાં આવે છે . આથી ઉપચારાત્મક શિક્ષણ કાર્ય દરેક શિક્ષકે પોતાના વર્ગનું કરાવવાનું હોય છે.  શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલા આપણે ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે.  ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કેવી રીતે કરાવવાનું છે તેનો નિયામકશ્રી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કેવી રીતે કરવાનું છે તેનો જીસીઆરટી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. GCERT  ઉપચારાત્મક શિક્ષણનો પરિપત્ર જાહેર થયો છે તો આપણે નવા શૈક્ષણિક ક્ષેત્રમાં ઉપચારાત્મક શિક્ષણ કાર્ય નો પરિપત્રનો અભ્યાસ કરીશું. 


                      ઉપચારાત્મક શિક્ષણ કાર્યના પરિપત્રમાં જે માહિતી આપેલી છે તેનું વાંચન કરીશું.  ઉપચારાત્મક શિક્ષણ કાર્ય નો જે પરિપત્ર છે તેનો ઊંડો અભ્યાસ કરીશું . ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કેવી રીતે કરવાનું છે તેના માટે ઉપચારાત્મક શિક્ષણ કાર્ય નો પરિપત્ર ડાઉનલોડ કરીશું . ઉપચારાત્મક શિક્ષણ કાર્યના પરિપત્રની પીડીએફ ડાઉનલોડ કરીશું.  જરૂર પડે તો ઉપચારાત્મક શિક્ષણ કાર્યના પરિપત્રની પ્રિન્ટ પણ કાઢીશું ત્યારબાદ આપણે ઉચ્ચારાત્મક શિક્ષણ કાર્ય કરાવવાનું છે તેની વિસ્તૃત માહિતી તેમાંથી મેળવીશું.  ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કેવી રીતે કરવાનું છે તેની માહિતી મેળવી લીધા બાદ દરેક વર્ગ શિક્ષકે ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવવાનું છે. 


                    ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાયા બાદ બાળકોની તપાસની બાદ આપણે આગળ અભ્યાસ શરૂ કરીશું ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવવા માટે જરૂરી રિપોર્ટ કાર્ડ પણ ડાઉનલોડ કરીશું. વાંચનનું ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવીશું લેખનનું ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવીશું અને ગણનનું ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવ્યું છે દરેક ધોરણમાં ઉચ્ચારાત્મક શિક્ષણ કાર્ય કરાવીશું . ધોરણ 3 થી 8 માં ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવીશું . ધોરણ એક અને બે માં પણ જરૂરી ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવી શકો છો.  તો આ રીતે ઉપચારાત્મક શિક્ષણ કાર્યનું ખૂબ મહત્વ રહેલું છે.  ઉપચારાત્મક શિક્ષણ કાર્ય શું છે એને સમજ્યા બાદ આપ ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવી શકો છો.  ઉપચારાત્મક શિક્ષણ કાર્ય નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલી છે. તેના ઉપર માત્ર એક ક્લિક કરી અને આપ ઉચ્ચારત્મક શિક્ષણ કાર્યના પરિપત્રની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો અત્યારે જ આ પીડીએફ ડાઉનલોડ કરો અને આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો.

ઉપચારાત્મક શિક્ષણ કાર્ય માટે તા.15/6/2024નો પરીપત્ર નીચે આપેલ લિંકથી આપ વાંચી શકશો

ઉપચારાત્મક શિક્ષણ પરિપત્ર અહીથી વાંચો 


ધો 2 થી 8 માં વાંચન લેખન અને ગણન તારીખ 27/6/2024 નો પરિપત્ર અહીથી વાંચો 


આખી પોસ્ટ જોવા માટે અહી ક્લિક કરશો 

Tag:- 

ઉપચારાત્મક શિક્ષણ કાર્ય પરીપત્ર, ઉપચારાત્મક શિક્ષણ, વાંચન લેખન અને ગણન પરીપત્ર 

Upacharatmak shikshan, upacharatmak shikshan kary, vanchan lekhan ganan l, upcharatmak shikshan paripatra 2024, upacharatmak shikshan 2024


ખાસ નોંધ:

ઉપચારાત્મક શિક્ષણ કાર્ય માટે આ પોસ્ટ ખુબ અગત્યની હોઈ તમામ ધોરણ 3 થી 8 નાં વર્ગ શિક્ષકોને શેર કરશો.


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.