GPF નાં વિવિધ પરીપત્રો તથા GPF ના સમાચાર
નમસ્કાર મિત્રો મારા બ્લોગમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું શિક્ષણ સાથે સંકળાયેલા તમામ મિત્રોનું આ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે આપણે આપણા બ્લોગમાં જુદા જુદા પ્રકારના માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ શિક્ષણ સાથેના સમાચાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ એવી જ અપડેટ માટે આ આર્ટીકલ જે છે તે લખું છું આ આર્ટિકલમાં તમને વિવિધ પ્રકારની જીGPF ને લગતી માહિતી મળી રહેશે GPF ને લગતા તમામ સમાચારો આપણે આ આર્ટિકલમાં મુકીશું. ભવિષ્યમાં GPF ને લગતી પણ અપડેટ આવશે તો એ મૂકવામાં આવશે.
GPF ને લગતા તમામ પરિપત્રો મુકવામાં આવશે જીપીએફને લગતી કોઈપણ અપડેટ આવશે એટલે તરત જ મૂકી દેવામાં આવશે જીપીએફ ને લગતી સૌપ્રથમ અપડેટ આપણે અહીંયા મુકીશું અને તમામ શિક્ષક મિત્રો સુધી પહોંચાડીશું જે કર્મચારી મિત્રો GPF સાથે સંકળાયેલા છે તેને જીપીએસસીની માહિતી જોઈતી હોય તો આ તમામ માહિતી મુકવામાં આવશે જે શિક્ષક મિત્રો GPF સાથે સંકળાયેલા છે અને તેમને અપડેટ જોઈતી હોય તો GPFને તમામ અપડેટ માટે આ બ્લોગને તમે જોતા રહેજો આ વેબસાઈટની તમે વિઝીટ મેળવતા રહેજો GPF કેટલી કપાવવાની હોય તે અંગેનો પરિપત્ર જાહેર થયો છે તો GPFની વાર્ષિક જે મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે GPF નાં સરકારી કર્મચારીઓ જે છે તે કપાવતા હોય છે એની મર્યાદા અત્યાર સુધી નક્કી ન હતી હવે જીપીએફની મર્યાદા જેવી નક્કી કરવામાં આવી છે GPFની વાર્ષિક મર્યાદા નક્કી કરવામાં આવી છે હવે પછી તમે મેક્સિમમ જે મર્યાદા નક્કી કરવામાં આવે છે GPFની એટલી જ કપાવી શકશો તેનાથી વધારે GPF તમે કપાઈ શકશો નહીં તો જીપીએફની મર્યાદા કેટલી છે તે જાણવા માટેનો પરિપત્ર મુકેલો છે.
GPF ને લગતી ની તમામ અપડેટ મુકવામાં આવશે GPFના સમાચાર મુકવામાં આવશે GPFના પરિપત્રો મુકવામાં આવશે GPFની તમામ માહિતી જે છે તે મૂકવામાં આવશે તો જોતા રહેજો અને આજે GPF સાથે સંકળાયેલા જેવા કર્મચારીઓને શેર કરજો GPF સાથે સંકળાયેલા તમામ શિક્ષક મિત્રોને શેર કરશો GPFની તમામ માહિતી માટે જોતા રહેજો મારો આ બ્લોગ અને જો તારે જો મારી આ વેબસાઈટ શેર કરજો.
GPF માહિતી, GPF અપડેટG, PF સમાચાર,GPF પરિપત્ર
વર્ષ 2024ની GPF ની અપડેટ
GPF માં જમાં કરાવવાની વાર્ષિક રકમ મર્યાદા, 5,00,000 (પાંચ લાખ) સુધી maximum ની મર્યાદા નક્કી કરવા બાબત વર્ષ ૨૦૨૪-૨૫ થી લાગુ પરીપત્ર અહીથી વાંચો