શિક્ષકો નાં વિષય અને વર્ગ નાખી ને ધોરણ 3 થી 8 નું ઓટોમેટીક ટાઇમ ટેબલ બનાવવાની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
ધોરણ-3-4-5ની એક્સલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ-6-7-8ની એક્સલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક -1
મહત્વપૂર્ણ લિંક -2
મહત્વપૂર્ણ લિંક -3
મહત્વપૂર્ણ લિંક -4
મહત્વપૂર્ણ લિંક -5
શિક્ષકો નાં વિષય અને વર્ગ નાખી નેશિક્ષકો નાં વિષય અને વર્ગ નાખી ને ધોરણ 3 થી 8 નું ઓટોમેટીક ટાઇમ ટેબલ બનાવવાની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી
પ્રાથમિક શાળામાં તાસ પદ્ધતિ વિશે શિક્ષણ પદ્ધતિ માટે ઉપયોગી સમયપત્રકની ખૂબ જ જરૂર તમામ શિક્ષકોને પડતી હોય છે શિક્ષક જ્યારે શાળાની શરૂઆતમાં પ્રાર્થના સંમેલન બાદ શિક્ષણ કાર્યની શરૂઆત કરે છે તો તેના પ્રિય પદ્ધતિ વર્ગમાં શિક્ષણ કાર્ય કરવા માટે તાસ ના નિયમન માટે ક્રમબદ્ધ જળવાય તે માટે સરકારશ્રીના શિક્ષણ વિભાગના જુદા જુદા પરિપત્રોને ઠરાવોના આધારે ટાઈમ ટેબલ અથવા તો સમય પત્રક અથવા તો દૈનિક આયોજન બનાવવાનું થતું હોય છે અને આયોજન બનાવવા માટે તેના પરિપત્રો અને એક્સલ ફાઇલ હોય તો સરસ મજાનું સરળતાથી કામ થઈ શકતું હોય છે ધોરણ 3 થી 8 નું ઓટોમેટીક ટાઇમ ટેબલ બનાવવાની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી
આ વખતે અહીં શિક્ષકોના વર્ગમાં શિક્ષણ કાર્ય કરાવવા માટે ઉપયોગી સમયે પત્રકના નમુના મુકવાનો પ્રયત્ન કર્યો છે અહીં મુકેલો નમુનો ટાઈમ ટેબલ ઓટોમેટિક છે તમારે ફક્ત શિક્ષકનું નામ અને ધોરણ અને વિષય પસંદ કરવાના હોય છે ત્યારબાદ સબમીટ થયા બાદ ટાઈમ ટેબલ ઓટોમેટિક બની જતું હોય છે પણ આવી ઓટોમેટિક ફાઈલ જે ખરેખર એક્સલમાં નિયમિત રીતે કાર્યકર્તા હોશિયાર શિક્ષકો માટે જ હોય છે અમુક શિક્ષકોને ઓટોમેટીક ટાઈમ ટેબલ બનાવવું ઘણું અઘરું હોય છે અને મુશ્કેલ હોય છે જે શિક્ષકો ખરેખર વર્ષોથી એક્સમાં કાર્યકર્તા હોય તેમના માટે સાવ સરળ હોતું હોય છે માટે જે શિક્ષકો નવા નવા એક્સલમાં કાર્યકર્તા હોય તેમના માટે પીડીએફ કોપી જ ઉત્તમ રહેતી હોય છે અને અથવા તો બોલપેનથી લખવું સરળ રહેતું હોય છે માટે એવી એક્સેલ ફાઇલ તમામ મિત્રોને ઉપયોગી થતી નથી પણ જે ખરેખર આજુબાજુમાં નજીકના મિત્રોમાં એક્સેલમાં સારું કાર્યકર્તા મિત્રો માટે ઉપયોગી ફાઈલ ડાઉનલોડ કરી વધુમાં વધુ લોકો આ સરળતાથી ટાઈમ ટેબલ બનાવી શકે અને કોમ્પ્યુટરમાં કાયમ માટે સેવ થઈ શકે
મહત્વપૂર્ણ લિંક
એકમના નામ સાથે માસવાર આયોજનની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો