અમારા Whatsapp ગ્રુપમાં Join થાઓ ક્લિક કરો> ગ્રુપમાં જોઇન થાઓ

જવાહર નવોદય પરીક્ષા માટે જુના પેપરોની પીડીએફ ડાઉનલોડ કરો

જવાહર નવોદય પરીક્ષા માટે જુના પેપરોની પીડીએફ ડાઉનલોડ કરો, નવોદય પરીક્ષાના જુના પેપરો,javahar navoday exam old paper gujarat, જવાહર નવોદય પરીક્ષાનાં પે
Rajesh Prajapati

 જવાહર નવોદય પરીક્ષા માટે જુના પેપરોની પીડીએફ ડાઉનલોડ કરો 

નમસ્કાર મિત્રો આજે આપણે આ આર્ટીકલ માં જવાહર નવોદયના જુના પેપરો જે છે એની માહિતી આપવાના છીએ અને જવાહર નવોદય પરીક્ષાના જુના પેપરોની pdf તમે ડાઉનલોડ કરી શકશો. મિત્રો જવાહર નવોદય પરીક્ષા ખૂબ જ અગત્યની પરીક્ષા છે આ પરીક્ષા જે છે એ ધોરણ 5 ના વિદ્યાર્થી માટે યોજવામાં આવતી હોય છે અને જે વિદ્યાર્થીઓ નવોદયની પરીક્ષા આપી અને પાસ થાય છે એમણે સારી એવી સરકારી કેન્દ્રીય શાળામાં એડમિશન મળે છે અને તેઓ આગળ અભ્યાસ કરી શકે છે.


                         જવાહર નવોદય પરીક્ષા ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે છે જવાહર નવોદય પરીક્ષા દર વર્ષે યોજવામાં આવે છે જવાહર નવોદય પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ તમે પાંચમો અભ્યાસ કરે છે તે ફોર્મ ભરી શકે છે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય તે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોય એ જવાહર નવોદય પરીક્ષા આપી શકે છે જવાહર નવોદય પરીક્ષા પાસ કરતા જો તમે મેરીટમાં આવો છો તો તમને નવોદય જે વિદ્યાલય છે જવાહર નવોદય જે વિદ્યાલય છે એમાં એડમિશન મળે છે આ શાળામાં ભણવાનું રહેવાનું જમવાનું તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે ખૂબ જ સારી શાળાઓ હોય છે અને ખૂબ જ સારું શિક્ષણ આપવામાં આવે છે અને ઘણી બધી સારી પ્રવૃત્તિઓ પણ જવાહર નવોદય વિદ્યાલયમાં કરવામાં આવે છે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે જવાહર નવોદય પરીક્ષામાં જો તમે પસંદ થાઓ છો તો તમે ધોરણ 12 સુધી ફ્રીમાં રહેવાનું ફ્રીમાં જમવાનું અને ફ્રી માં શિક્ષણ મેળવવાનું તમને મળે છે એના માટે તમારે જવાહર નવોદય પરીક્ષા પાસ કરવી મેરીટમાં આવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો જવાહર નવોદય પરીક્ષા પાસ કરવા માટે તૈયારી કરવી ખૂબ જરૂરી છે જે વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય પરીક્ષાની તૈયારી કરે છે તેઓને જરૂરથી સફળતા મળે છે.


              મિત્રો જવાહર નવોદય પરીક્ષા પાસ કરવી તેમાં જવાહર નવોદય પરીક્ષાના મેરીટ માં આવું એના માટે મહેનત કરવી ખૂબ જરૂરી છે અને એના માટે તમારે તૈયારી કરવી પડે વ્યવસ્થિત મિત્રો તમારે અભ્યાસ કરવો જરૂરી છે જવાહર નવોદય પરીક્ષામાં પાસ થવા માટે જવાહર નવોદય પરીક્ષા ના જુના પેપરો છે એને તમારે સોલ્વ કરવા પડશે જવાહર નવોદય પરીક્ષા ના જુના પેપરો તમારે મેળવવાના રહેશે અને આ જૂના પેપરોનું તમારે સોલ્યુશન કરવાનું રહેશે મિત્રો જવાહર નવોદય પરીક્ષાના જુના પેપરોની પ્રેક્ટિસ તમે જેટલી વધારે કરશો એટલો જ તમને વધારે ફાયદો થશે જવાહર નવોદય પરીક્ષા ના પેપરોની જે વિદ્યાર્થી મિત્રો વધુ પ્રેક્ટિસ કરે છે તેને સારા માર્ક્સ આવે છે એવું અનુભવથી જાણવા મળેલું છે જવાહર નવોદયના જુના પેપરો ખાસ ડાઉનલોડ કરી રાખો અને તેની વધુને વધુ પ્રેક્ટિસ કરો. 


                   પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે જવાહર નવોદય પરીક્ષામાં કેવા પેપરો પૂછાય છે જેથી કરીને તમે સારા માર્ક મેળવી શકશો તો મિત્રો આ માટે તમારે જવાહર નવોદય પરીક્ષાના જુના પેપરોની પીડીએફ ડાઉનલોડ કરવી પડશે તો આપણે અહીંયા જવાહર નવોદય પરીક્ષાના જે જૂના પેપરો છે તેની પીડીએફ ડાઉનલોડ કરવા માટે મૂકવામાં આવેલી છે જુદા જુદા વર્ષના જવાહર નવોદયના જુના પરીક્ષાના પેપરોની પીડીએફ તમે આ બ્લોગના આ આર્ટિકલ માંથી ડાઉનલોડ કરી શકશો. આપણે જવાહર નવોદય પરીક્ષાના જુના જે પેપરો છે તેની ડાઉનલોડ કરવાની લિંક નીચે મૂકી દઈશું. જ્યાં જઈ અને તમે જવાન અને પરીક્ષાના જુના પેપરોની પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને જવાહર નવોદય પરીક્ષામાં જળહળથી સફળતા મેળવી શકશો આથી આપના માટે અહીંયા જવાહર નવોદય પરીક્ષાના જુના પેપરો ની પીડીએફ મૂકવામાં આવેલી છે જે તમે ડાઉનલોડ કરી શકશો. જવાહર નવોદય પરીક્ષા ને ફ્રી માં તૈયાર કરી શકશો. જવાહર નવોદય પરીક્ષા ના પેપરો ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો. જવાહર નવોદય પરીક્ષાની પ્રેક્ટિસ માટેના પેપરો ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો. ગુજરાતમાં જવાહર નવોદયની શાળાઓમાં પરીક્ષા આપવા માટેના પેપરો તમે ડાઉનલોડ કરી શકશો

જવાહર નવોદય, નવોદય પરીક્ષા, જવાહર નવોદય પરીક્ષાનાં પેપરો, જવાહર નવોદય પરીક્ષાનાં જુના પેપરો, નવોદય પરીક્ષા, નવોદય પરીક્ષાનાં જુના પેપરો, નવોદય પરીક્ષાનાં પેપરોની પીડીએફ, નવોદય પરીક્ષા પેપર, નવોદય પરીક્ષા પ્રેક્ટિસ પેપરો,

નવોદય વિદ્યાલયની વિશેષતાઓ

✓ દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
✓ કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
✓ વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
✓ પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
✓ રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.
જવાહર નવોદય પરીક્ષા માટે અગત્યના જુના પેપરો ડાઉનલોડ કરવા માંટે નીચેની લીંક પર જાઓ.

જવાહર નવોદય ધોરણ-6 પેપર 2020 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

જવાહર નવોદય ધોરણ-6 પેપર 2019 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

જવાહર નવોદય ધોરણ-6 પેપર 2018 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

જવાહર નવોદય ધોરણ-6 પેપર 2017 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

જવાહર નવોદય ધોરણ-6 પેપર 2016 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

જવાહર નવોદય ધોરણ-6 પેપર 2014 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આ બ્લોગના હોમપેજમાં જવા માટે અહી ક્લિક કરો 


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.