લાઇટબીલ કેટલું આવ્યુ ચેક કરો તમારા મોબાઈલમાં. તમારાં મોબાઈલમાં ઓનલાઇન લાઇટબીલ ચેક કરો. લાઇટ બીલ ચેક કરવાની ઓનલાઇન લિંક
નમસ્કાર મિત્રો આજે આપણે આ બ્લોગમાં લાઈટ બિલ કેવી રીતે ભરવું એના વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો ઓનલાઇન લાઈટ બિલ કેવી રીતે ભરવું? ઓનલાઇન લાઈટ બિલ જે છે તે કેવી રીતે ચેક કરવું? તમારું લાઇટબીલ કેટલું છે તમારું લાઇટબેલ જે છે તે આ મહિનામાં કેટલું આવ્યું છે તે તમે ઓનલાઈન ચેક કરી શકો છો લાઈટ બિલ કદાચ તમારો ખોવાઈ ગયું હોય તો પણ તમે અહીંથી ઓનલાઇન લાઈટ બિલ ચેક કરી શકો છો અહીંયા મિત્રો આપણે ગુજરાતમાં લાઈટ બિલ જે છે તે કેટલું તમારા ઘરનું આવેલું છે એ ચેક કરવા માટેની લીંકો આપીશું મિત્રો. તો અહીંયા વિવિધ ગુજરાતના વિભાગોની લાઇટબીલ ચેક કરવાની લીંક આપવામાં આવશે જેથી કરીને આપ સરળતાથી લાઈટ બિલ ચેક કરી શકશો. આપનું લાઈટ બિલ નું સ્ટેટસ જે છે તે આપ જોઈ શકશો આપના ફોનમાં જ તમે આપનું જે લાઈટ બિલ છે તે ચેક કરી શકશો લાઈક બીટ કેટલું આવ્યું છે તે ચેક કરી શકશો.
મિત્રો તમે રાજ્યમાં કોઈપણ જિલ્લામાં રહેતા હોય કોઈપણ ગામમાં રહેતા હોય તો પણ તમે તમારું લાઇટબીલ જે છે તે ચેક કરી શકો છો તમારું લાઈટ બિલ કેટલું આવ્યું છે તે તમે ચેક કરી શકો છો તમે ઉત્તર ગુજરાતમાં રહેતા હો તો પણ તમારું લાઈટ બિલ ચેક કરી શકો છો જો તમે દક્ષિણ ગુજરાતમાં રહેતા હો તો પણ તમારું લાઇટ બિલ ચેક કરી શકો છો મિત્રો જો તમે મધ્ય ગુજરાતમાં રહેતા હોય તો પણ તમારું લાઈટ બિલ ચેક કરી શકો છો અથવા તો જો મિત્રો તમે આ સૌરાષ્ટ્રના કોઈ જિલ્લામાં રહેતા હોય તો પણ તમે તમારું લાઇટ બિલ ચેક કરી શકો છો કોઈપણ જિલ્લામાં રહેતા હોય ઘેર બેઠા લાઈટ બિલ ચેક કરી શકો છો કોઈપણ તાલુકામાં રહેતા હોય ઘેર બેઠા ઓનલાઈન લાઈટ બિલ ચેક કરી શકો છો ઓનલાઇન લાઇટ બિલ ચેક કર્યા બાદ તમે એને ઓનલાઈન ભરી પણ શકો છો ઓનલાઇન લાઈટ બિલ ભરવા માટે તમે ફોન પે નો ઉપયોગ કરી શકો છો ઓનલાઇન ભરવા માટે તમે paytm નો ઉપયોગ કરી શકો છો તો આવી વિવિધ રીતે તમે લાઈટ બિલ તમારું છે તે ભરી શકો છો આજના આ બ્લોગમાં અમે તમને ખૂબ જ અગત્યની લીંકો આપવા માટે જઈ રહ્યા છીએ જેમાં તમે તમારું લાઈટ બિલ ચેક કરી શકશો મિત્રો તો આ લાઈટ બિલ ચેક કરવા માટે ખૂબ જ અગત્યની લિંગો હવે હું નીચે મૂકી રહ્યો છું મિત્રો તમે ગુજરાત રાજ્યના કોઈપણ ગામડામાં રહેતા હોય તો પણ ઘેર બેઠા લાઈટ બિલ ચેક કરી શકો છો કોમ્પ્યુટરમાં લાઈટ બિલ ચેક કરી શકો છો તમારા સ્માર્ટ મોબાઈલમાં તમે લાઈટ બિલ ચેક કરી શકો છો મોબાઇલમાં તમારો ઇન્ટરનેટ ચાલુ હોય અને તમે આ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે સરળતાથી તમારો લાઈટ બિલ ચેક કરી શકો છો.
મિત્રો લાઈટ બિલ ચેક કરવા માટે આપણે વિવિધ જિલ્લામાં વિવિધ ગામડામાં વિવિધ તાલુકામાં રહેતા હોઈએ છીએ તો આ લાઈટ બિલ જે છે એ જે વીજ કંપની દ્વારા આપણને મળતું હોય છે જે વિભાગ દ્વારા આપણને મળતું હોય છે એ વિભાગની લીંક ઉપર જઈને આપણે લાઈટ બિલ ચેક કરી શકીએ છીએ જેમ કે પીજીવીસીએલ દ્વારા પણ જો તમારું બિલ આવતું હોય તો તમે એની લાઈટ બિલ ચેક કરી શકો છો જો તમારે ugvcl દ્વારા લાઈટ બિલ આવતું હોય તો એના લાઈટ બિલ તમે ઓનલાઈન ચેક કરી શકો છો જો તમારે એમજીવીસીએલ દ્વારા લાઈટ બિલ આવતું હોય તો એનો લાઈટ બિલ તમે ઓનલાઈન ચેક કરી શકો છો અને જો તમારે ડીજીવીસીએલ દ્વારા લાઈટ બિલાવું તો એનું પણ લાઈટ બિલ તમે ઓનલાઈન ચેક કરી શકો છો એમાં તમારે સૌ પ્રથમ તો તમારો કન્ઝ્યુમર નંબર નાખવાનો છે તમારો કસ્ટમર નંબર નાખવાનો છે આપેલી લિંક તમારે ખોલવાની છે અને એ લિંકમાં જઈને તમારું લાઈટ બિલ ચેક કરવા માટે તમારો કન્ઝ્યુમર નંબર નાખવાનો છે તમારા લાઈટ બિલ માં કન્ઝ્યુમર નંબર આપેલો છે આ જે કન્ઝ્યુમર નંબર છે તમે નાખશો અને ત્યાર પછી તમે સર્ચ કરશો એટલે તમારા નામ સાથેનો લાઈટ બિલ ખુલશે ઓનલાઇન લાઈટ બિલ ખુલશે ઓનલાઇન લાઈટ બિલ કેટલું આવ્યું છે તે તમે ચેક કરી શકશો તો આ માટે વિવિધ વિભાગોની લીંકો નીચે પ્રમાણે આપવામાં આવેલી છે જેના દ્વારા તમે લાઈટ બિલ ચેક કરી શકશો.
પીજીવિસીલ લાઇટબીલ ઓનલાઇન અહીથી ચેક કરો
એમજીવિસિલ લાઇટબીલ ઓનલાઇન અહીથી ચેક કરો
ડીજીવિસીએલ લાઇટબીલ ઓનલાઇન અહીથી ચેક કરો
યુજીવીસીએલ લાઇટબીલ ઓનલાઇન અહીથી ચેક કરો